હાડકાં થીજવી નાખતી ઠંડીમાં સૈનિકો લે છે ટ્રેનિંગ, - 20 ડિગ્રી હોય છે તાપમાન







ખુશ થઇને કરે છે ટ્રેનિંગ સેશનને પૂર્ણઃ-

-20 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે સૈનિકો શર્ટ વિના પુશ અપ્સ કરે છે. આટલાં ખરાબ વાતાવરણની વચ્ચે આ સૈનિકોના ચહેરા ઉપર જરાય તણાવ જોવા મળી રહ્યો નથી પરંતુ તેઓ પોતાની ટ્રેનિંગને ખુબ જ સરળ રીતે આનંદપૂર્વક પૂર્ણ કરે છે. આ સૈનિકોને બરફમાં ગબડવું, પહાડ ઉપરથી નીચે આવવું અને શરીરને મજબૂત બનાવવાનું શીખવવામાં આવે છે. ફાઇટિંગની પ્રેક્ટિસ દરમિયાન આ સૈનિકોને એકબીજા ઉપર બરફવર્ષા કરવાની પણ ટ્રેનિગં આપવામાં આવે છે.

Comments