Posts

Showing posts from August, 2023

૭૬૫ કુંડકટરોની ભરતીની જાહેરાત...........

Image
કક્ષાનું નામ - કુંડકટર ફીકસ પગાર – પાચં વર્ગમાટેરૂ.૧૮૫૦૦ /- કુલ જગ્યાઓ – ૩૩૪૨ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સધ ી અરજી પત્રકની ફી સ્વવકારવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સધ ી) આ માટે ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયર્ાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહશે ે. જેમાં ઉમેદવારેphoto ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ અને Signatureનું માપ ર.પ સે.મી. ઉંચાઇ અને૭.પ સે.મી. પહોળાઇ રાખવી.) વધારેનહહ તે રીતેjpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહશે ેે